આ ચીજવસ્તુઓમાં વિટામીન અને મિનરલ્સ ભરપૂર મળી આવે છે  

વિટામિન્સ અને મિનરલ્સ આપણા શરીર માટે ખૂબ જરૂરી છે  

તેની ઉણપ શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ લાવી શકે છે  

ગાજર, પાલક, બ્રોકલી, અને ઇંડામાં પણ વિટામીન-એ મળી આવે છે  

અનાજ, કઠોળ, માછલી અને દહીમાં વિટામીન બી1 મળી આવે છે  

સંતરા, લીંબુ, સ્ટ્રોબેરી, બ્રોકલી અને શિમલા મિર્ચમાં વિટામીન સી મળી આવે છે  

પાલક, દાળ, ફિશ, રેડ મીટમાં આયરન મળી આવે છે