વાળમાં તેલ લગાવવું જોઇએ કે નહિ
વાળમાં તેલ લગાવી 1-2 દિનમાં વોશ કરી લો
સપ્તાહ સુધી ઓઇલ રાખવુ નુકસાનકારક
આ રીતે કરવાથી સ્કેલ્પના છિદ્રો પેક થઇ જશે
જેના કારણે હેર ગ્રોથ રોકાઇ જાય છે
આ છિદ્રામાં તેલ અને ડસ્ટ જામે છે
આ કારણે હેર ગ્રોથ અવરોધાય છે