બૉલીવુડ ગર્લ ઇશિતા દત્તાએ નવા લૂકમા શાનદાર ફોટોશૂટ શેર કર્યુ છે  

આ વખતે 'દ્રશ્યમ' ગર્લ ઇશિતાનું વ્હાઇટ શૉર્ટ્સમાં ફોટોશૂટ વાયરલ થયુ છે  

ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે  

ઈશિતા દત્તાનું કાતિલ અંદાજમાં ગ્લેમરસ ફોટોશૂટ વાયરલ થયુ છે

ઈશિતા દત્તાએ વ્હાઇટ આઉટફિટમાં ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે  

આ આઉટફિટમાં એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપી રહી છે  

ઈશિતા દત્તા આ તસવીરોમાં હોટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે