હુંફાળા પાણીથી નહાવું બેસ્ટ માનવામાં આવે છે
પણ ગરમ પાણીથી નહાવું સ્વાસ્થ્ય માટે સારું નથી
તેનાથી આપણી ત્વચાને નુકસાન થાય છે
માથા પર ગરમ પાણીનો ઉપયોગ કરવાનું ટાળો
સ્નાન કરતી વખતે હંમેશા માથા પર ઠંડુ પાણી રેડવું જોઈએ
આંખને થઇ શકે છે નુકસાન
હાઈ બીપીના દર્દીઓ માટે ગરમ પાણી સારું નથી