ઓટોમેટિક કારના જાણો નુકસાન
આપ ઓટોમેટિક કાર ખરીદવાનું વિચારો છો
ઓટોમેટિક કારનું પહેલુ નુકસાન કિંમત
મેન્યુઅલ કરતા મોંઘી પડશે આ કાર
ઓટોમેટિક કાર ચલાવવી ઘણી ઇઝી છે
વારંવાર ગિયર ચેન્જ નથી કરવું પડતું
ક્લચને ચેન્જ કરવાની જરૂરત નથી પડતી