આ કઠોળમાંથી વિટામિન B12 પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે.  

કઠોળમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે, જે શરીર માટે ખૂબ જ જરૂરી છે.  

આવો જાણીએ ક્યા કઠોળમાં વિટામીન B12 ભરપૂર માત્રામાં હોય છે.  

મગની દાળ અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર છે  

તેમાં વિટામિન B12 સારી માત્રામાં હોય છે  

ચણાની દાળના સેવનથી વિટામિન B12 ની ઉણપ દૂર કરી શકાય છે.  

તેમાં વિટામિન B12, પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે, જે શરીર માટે ફાયદાકારક છે.