ભારતમાં ડાયાબિટિસના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે
જાણો કયા કારણોથી ડાયાબિટિશની બિમારી થાય છે
ખોરાકમાં વધુ ટ્રાન્સ ફેટી ઍસિડનો વધારે પડતો ઉપયોગ
ડાયાબિટીસનો કૌટુંબિક તબીબી ઇતિહાસ
શારીરિક પ્રવૃત્તિનો અભાવ
ઉચ્ચ કોલેસ્ટ્રોલ અથવા ટ્રાઇગ્લાઇસેરાઇડ્સ
તણાવ અથવા હતાશા