ફિટ રહેવા જરુરી છે કે તમે વજન મેન્ટેન રાખો
તમારી લંબાઈ પ્રમાણે તમારુ વજન હોવુ જોઈએ
શરીરના વજન અને લંબાઈનું પણ ચોક્ક્સ પ્રમાણ હોય છે
જેનાથી માણસ તંદુરસ્ત છે કે કેમ તે પણ જાણી શકાય
લંબાઈ પ્રમાણે વજનને લઈને કોઈ નિયમ નથી
લંબાઈ 4 ફુટ 10 ઈંચ હોય તો આદર્શ વજન 41 થી 52 કિલો હોવુ જોઈએ.
જો 5 ફુટ 4 ઈંચ હોય તો વજન 49 થી 63 કિલોની વચ્ચે હોવુ જોઈએ