હૉટ મૉડલ એન્ડ એક્ટ્રેસ ગરીમા ચૌરસિયાનો નવો લૂક સામે આવ્યો છે  

ગરીમા ચૌરસિયાએ હાલમાં વન પીસ ડ્રેસમાં હૉટેસ્ટ ફોટોશૂટ કરાવ્યુ છે  

મદહોશ અદા, કર્વી ફિગર અને મિનિમલ મેકઅપ સાથે એક્ટ્રેસે લૂક કેરી કર્યો છે  

ગરીમા ચૌરસિયા એક બિન્દાસ લૂકવાળી હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ છે  

28 વર્ષીય ગરીમા ચૌરસિયાનો જન્મ હરિદ્વારમા થયો હતો  

ગરીમા ચૌરસિયા ટિકટૉક અને સોશ્યલ મીડિયા પર ખુબ જ ફેમસ છે  

ગરીમા ચૌરસિયાએ રૂડકીમાંથી એન્જિનીયરનો અભ્યાસ કર્યો છે