બ્રહ્મ મુહૂર્ત એટલે સૂર્યોદયથી દોઢ કલાક પહેલાનો સમય
પ્રાત 4 થી 5.30 વાગ્યાનો સમય બ્રહ્મ મુહૂર્ત કહેવાયો છે
બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું બહુ જ લાભકારી ગણાય છે
તેનાથી આપણું શરીર સ્વસ્થ રહે છે
વહેલા ઊઠવાથી તમારા હોર્મોનલ સ્વાસ્થ્ય જાળવવામાં પણ મદદરૂપ થાય છે
બળ, બુદ્ધિ અને વિદ્યાની પ્રાપ્તિ થાય છે
ધ્યાન અને આત્મ વિશ્લેષણ માટે બ્રહ્મ મુહૂર્ત સૌથી ઉત્તમ ગણાય છે