મ્યૂઝિક આલ્બમ ગર્લ શેફાલી જરીવાલાના નવા લૂકથી ફેન્સ પ્રભાવિત છે  

'કાંટા લગા' સ્ટાર શેફાલીએ સિમ્પલ ડ્રેસમાં લૂંટી મહેફિલ  

'કાંટા લગા' સ્ટાર શેફાલીએ આ વખતે સિમ્પલ ડ્રેસમાં મહેફિલ લૂંટી છે  

ચોટલી, હેવી જ્વેલરી, ટ્રેડિશનલ શણગાર સાથે શેફાલીએ લૂકને કેરી કર્યો છે  

શેફાલીએ કેમેરા સામે એકથી એક હૉટ અદાઓ સાથે પૉઝ આપ્યા છે  

'બિગ બોસ' ફેમ શેફાલી જરીવાલા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે  

'કાંટા લગા ગર્લ'ના નામથી જાણીતી શેફાલી જરીવાલા પોતાની સુંદરતા માટે જાણીતી છે