દિવસમાં આ સમયે કોફી પીવાનું ટાળવું જોઇએ
બપોર પછી કોફી પીવાથી તમારી ઉંઘ પર અસર પડી શકે છે
બપોર પછી કોફી પીવાથી તમારી ઉંઘ પર અસર પડી શકે છે
કોફીમાં કેફીન હોય છે જે આપણને જગાડી રાખે છે
તેના વધારે સેવનથી નુકસાન થઇ શકે છે
એટલા માટે દિવસભરમાં એક અથવા બે કપ કોફી પીવી જોઇએ
વધુ કોફી પીવાથી શરીરમાં પાણીની ઉણપ અને બેચેની પણ થઇ શકે છે.