બોલિવૂડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.  

અવારનવાર પોતાના ફેન્સ સાથે સુંદર તસવીરો શેર કરતી રહે છે.  

હાલમાં જ તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે  

જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.  

આ તસવીરોમાં ચિત્રાંગદા બ્લેક એન્ડ વ્હાઇટ બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે.  

તેણે ક્લિવેજ ફ્લોન્ટ કરી હતી  

તેનો સુંદર પોઝ અને આત્મવિશ્વાસ જોઈને ચાહકો તેના વખાણ કરતા થાકતા નથી.