ભાઈ-બહેનના પ્રેમના પ્રતિકના પર્વ Rakshabandhan ની આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આવતીકાલે સવારે ૫:૫૩ થી બપોરે ૧:૩૨ સુધી ભદ્રાનો પડછાયો છે અને જેના કારણે ત્યાર રાખડી બાંધી શકાશે નહીં. બપોરે ૧:૩૨ બાદ રાખડી બાંધી શકાશે. આવતીકાલે સોમવાર-શ્રવણ નક્ષત્ર અને રક્ષાબંધનનો સંયોગ પણ બની રહ્યો છે.

સોમવાર-શ્રવણ નક્ષત્ર અને Rakshabandhan ના સંયોગમાં સવારે ૫:૫૩ થી બપોરે ૧:૩૨ સુધી ભદ્રાનો પડછાયો

આપણે ત્યાં: શુભ કાર્યમાં સમય શુદ્ધિ નું મહત્વ ખૂબ રહેલું છે. જેનો હેતુ કાર્ય શુભ ઉર્જા વૈધારવાનો રહેલો છે કેટલાક મુહૂર્ત ગ્રંથ ઉપરાંત વિદ્વાનો ના મત ર પૂનમ ના દિવસે ભદ્રા એટલે કે કરણની સ્થિતિ ને ધ્યાનમાં રાખવાનું સૂચન કરે છે.

મીઠાઈની કિંમતમાં વધારો છતાં ખરીદી માટે મોડી રાત સુધી લાંબી લાઇનો

રક્ષાબંધન નિમિત્તે મીઠાઇની કિંમતોમાં સામાન્ય દિવસો કરતાં ૧૫ થી ૨૦! । ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. મીઠાઈ-ચોકલેટ-કૂકિઝ સાથેના ખાસ હેમ્પર [ રૂપિયા ૭૦૦ થી લઈને રૂપિયા ૫ હજાર સુધીની કિંમતે વેચાઇ રહ્યા છે. ૧ કિલો | | કાજુ કતલીની કિંમત રૂપિયા ૧૨૦૦, એંજીર રોલની કિંમત રૂપિયા ૧૩૬૦,|| કેસર કતલીની કિંમત રૂપિયા ૧૨૦૦ જેટલી છે. મોહનથાળ, પેંડા, બરફી, સુખડી જેવી પારંપરિક મીઠાઇ ખરીદવા પણ વધારો જોવા મળ્યો છે.

બહેનોએ ૨૦ કિલોથી વધુ ચાંદીની રાખડીની ખરીદી કરી

છેલ્લા કેટલાક સમયથી ચાંદીની રક્ષાણ બહેનોમાં અશિક્ષિત બકલાથી વધુ ચાંદીની રાખડી બહેનો દ્વારા ખરીદવામાં આવી છે. ચાંદી ઉપરાંત ચંદન, સુખડ, ડાયમંડ, તુલસી, મગ, ચોખા, પારાની રાખડીનું પણ ધૂમ વેચાણ થયું છે. બીજી તરફ ભાઇઓ દ્વારા બહેનને ગિફટ આપવા માટે મોબાઈલ ફોન, એરપોડની વધારે ખરીદી કરવામાં આવી છે.