સ્ત્રીનું તુમ્હારે હી રહેંગે હમ ગીત રિલીઝ, રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર રોમાંસ કરતા જોવા મળ્યા  

2018 માં સ્ત્રી મુવી રિલીઝ થઇ હતી, ફિલ્મે પ્રેક્ષકોને ખુબજ પ્રભાવિત કર્યા હતા.  

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર અભિનીત, નિર્માતાઓએ 'તુમ્હારે હી રહેંગે હમ' ગીત રિલીઝ કર્યું છે, જે ઇન્ટરનેટ પર લોકોનું દિલ જીતી રહ્યું છે. 

ગીતમાં શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ છે. આ ગીત કપલના રોમાંસ અને એકબીજાની કંપની એન્જોય કરે તે બતાવે છે 

જેમાં કપલ દ્વારા એક મનમોહક પરફોર્મન્સ આપયું છે. તેમની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી સંપૂર્ણ રીતે પ્રદર્શિત કરવામાં આવી છે 

જે બેસ્ટ અનુભવ પ્રદાન કરે છે

ઇન્સ્ટાગ્રામ પર ગીત શેર કરતાં, મેડૉક ફિલ્મ્સ લખ્યું છે 'ઇન્તેઝાર હુઆ હૈ ખતમ ક્યૂંકી તુમ્હારે તે, તુમ્હારે હૈં, તુમ્હારે હી રહેંગે... હમ. # તુમ્હારે હી રહેંગે હમ હવે આઉટ