શ્રાવણ માસ 12 જ્યોતિર્લિંગ દર્શન, જાણો નામ અને મહાત્મ્ય
શ્રાવણ માસ 12 જ્યોતિર્લિંગ દર્શન શ્રવાસ માસ ભગવાનને સમર્પિત છે
શ્રવાસ માસમાં દેવાધીદેવ ભગવાન શંકરની પૂજા આરાધના કરવામાં આવે છે. ભોળેનાથના સમગ્ર ભારતમાં 12 જ્યોતિર્લિંગ આવેલા છે.
જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાનું વિશેષ મહાત્મય છે.
સોમનાથ જ્યોતિર્લિંગ સોમનાથ જ્યોતિર્લિંગ ભગવાન શંકરના 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ છે
તે ગુજરાતના પ્રભાસ પાટણમાં દરિયા કિનારે આવેલું છે. જ્યોતિર્લિંગની સ્થાપના ચંદ્ર દેવ દ્વારા કરાઇ હોવાથી તેમને સોમનાથ કહેવાય છે.
મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ને શ્રીશૈલ જ્યોતિર્લિંગ પણ કહેવાય છે. તે આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં કૃષ્ણ નદી કિનારે પર્વત પર આવેલું છે