લિવર સિરોસિસ ખૂબ ખતરનાક બીમારી છે.
લિવર સિરોસિસ એક લેટ સ્ટેજ લિવરની બીમારી છે
તેમાં દર્દીનું લિવર હંમેશા માટે ડેમેજ થઇ જાય છે
લિવરનું કામ હોય છે શરીરના ખરાબ પદાર્થોને ફિલ્ટર કરવાનું
શરીરમાં ભોજન પચવામાં, બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે
પરંતુ જ્યારે લિવર સિરોસિસની સમસ્યા થાય છે
જેના કારણે લિવરની પ્રક્રિયા ધીમી પડી જાય છે.