બોલિવૂડની સુંદર અભિનેત્રી અનન્યા પાંડે ફિલ્મોની સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.

અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર અદભૂત તસવીરો શેર કરી છે  

અનન્યા પાંડેએ સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે  

આ સાડીમાં તેનો ક્લાસિક લૂક જોવા મળી રહ્યો છે  

અનન્યાએ આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે  

અનન્યાના લેટેસ્ટ લુકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

અભિનેત્રી છેલ્લે ‘ખો ગયે હમ કહાં’ ફિલ્મમાં જોવા મળી હતી.