હૉટ એન્ડ બૉલ્ડ ટીવી સ્ટાર એક્ટ્રેસ રુમા શર્માએ નવા લૂક સાથે તસવીરો શેર કરી છે

ટીવી એક્ટ્રેસ રૂમા શર્માએ નવા ડ્રેસમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે  

આ વખતે વ્હાઇટ શરારા ડ્રેસમાં રૂમા શર્માનો નટખટ અંદાજ સામે આવ્યો છે  

ફરીથી ઇન્ટરનેટ પર રૂમા શર્માએ બૉલ્ડ એન્ડ હૉટ તસવીરો શેર કરી  

રૂમા શર્માએ હની ટ્રેપ સ્ક્વૉડ, ગાંડુ, દિમાગ કા દહીંમાં કામ કર્યુ છે  

રૂમાએ કુંવારા હૈ પર હમારા હૈ, છોરીયાં, ધ ગ્રેટ ફિલ્મમાં કામ કર્યુ છે

રૂમાએ 4 શેડ્સ ઓફ એટ્રેક્શન, કૈસી યે યાનાનમાં રૉલ કર્યો છે