બૉલીવુડ એક્ટ્રેસ ડેજી શાહે નવા લૂકમાં શાનદાર પૉઝ આપ્યા છે
આ વખતે ડેજી શાહના બ્લેક ગાઉન લૂકમાં શાનદાર પૉઝ સામે આવ્યા છે
ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે ડેજી શાહે લૂકને કેરી કર્યો છે
સલમાનની હીરોઇને ઓફ સોલ્ડર ડ્રેસમાં ગ્લેમરસ લાગી રહી છે
ડેઝી શાહે તેની કારકિર્દી ગણેશ આચાર્યની સહાયક કોરિયોગ્રાફર તરીકે શરૂ કરી હતી
વર્ષ 2007માં ડેઝી શાહે તમિલ ફિલ્મ પુરીમાં પોતાની અભિનય કુશળતા બતાવી હતી
આ પછી તેણે વંદે માતરમ, મલાઈ મલાઈ જેવી સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું