માછલી શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે

માછલીમાં સોડિયમ, પોટેશિયમ, આયરન, પ્રોટીન, વિટામિન ડી અને સી હોય છે  

માછલી ખાવાથી શરીરની ઇમ્યૂનિટી, આંખો, અને હાર્ટને ફાયદો થાય છે  

માછલીમાં પ્રોટીન, ઓમેગા 3 ફેટી એસિડ અને વિટામિન હોય છે.  

માછલી ખાવાથી મગજ પણ ખૂબ તેજ બને છે  

માછલી ખાવાથી તમારી સ્કિન અને વાળને પણ ફાયદો થાય છે

હાઇ બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે