પાર્લર જેવો ગ્લો આપશે આ એક ચીજ

બ્યુટી રૂટીન માટે બેસ્ટ છે કોફી હૈક્સ  

કોફી  

કોફીને આઇસ ટ્રેમાં પાણી સાથે જમાવી દો  

બાદ ફ્રેશનેસ માટે એ ચહેરા પર લગાવો  

નારિયેળ તેલમાં કોફી મિક્સ કરીને સ્કર્બ કરો

કોફી પાવડરમાં કેળા મિક્સ કરીને લગાવો