સાઉથ એક્ટ્રેસ કીર્તિ સુરેશ પોતાના અભિનયથી લોકોનું દિલ જીતી લે છે

તે હાલમાં તેની અપકમિંગ તમિલ ફિલ્મને લઇને ચર્ચામાં છે  

કીર્તિ તેની આગામી તમિલ ફિલ્મ 'રઘુ થાથા'ના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત છે  

કીર્તિ અભિનીત ફિલ્મ 'રઘુ થાથા' આ સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટના રોજ રિલીઝ થશે  

કીર્તિએ 'કલ્કી 2898 એડી'ની ઓફર ફગાવી દીધી હતી.  

જોકે આ ફિલ્મમાં કીર્તિએ પ્રભાસની બુજ્જીને પોતાનો અવાજ આપ્યો હતો.

તાજેતરના એક ઇન્ટરવ્યૂ દરમિયાન કીર્તિએ આ વાત જણાવી હતી