સમગ્ર વિશ્વમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે ફળ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
આ ડાયટથી તમે 70 વર્ષની ઉંમરે પણ ફિટ રહેશો
આ ખાસ ફળનું નામ છે આમળા.
ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે આમળા કોઈ રામબાણ દવાથી ઓછું નથી.
આમળાને વિટામિન સીનો સારો સ્ત્રોત માનવામાં આવે છે.
આમળા ખાવાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.