મંકીપોક્સ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે
મંકીપોક્સના ચેપથી બચવું ખૂબ જ જરુરી છે
હાથને સાબુ, હેન્ડવોશ અને સેનિટાઈઝરથી સાફ રાખો
દર્દી દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓનો ઉપયોગ કરશો નહીં
નાસ્તામાં હેલ્ધી ફૂડ સામેલ કરો
પ્રવાહી પદાર્થોનું સેવન જરૂર કરો
ટુવાલ અને અન્ય વસ્તુઓ શેર કરવાનું ટાળવું જોઈએ