આજના સમયમાં મોટાભાગના લોકો થાઇરોઇડ સામે ઝઝૂમી રહ્યા છે

થાઇરોઇડના અમુક લક્ષણો સ્પષ્ટ હોય છે  

થાઈરોઈડ બે પ્રકારના હોય છે, હાઈપો થાઈરોઈડ અને હાઈપર થાઈરોઈડ  

થાઈરોડના લક્ષણોમાં થાક લાગવો  

ભારે માસિક સ્રાવના વારંવાર આવતા સમયગાળાઓ  

ભૂલકણાપણું

દ્રષ્ટિમાં સમસ્યા અથવા આંખમાં બળતરા