આ લોકોએ ભૂલથી પણ ન કરવું કોફીનું સેવન
આ લોકો માટે કોફીનું સેવન હાનિકારક છે
જે લોકોને હાર્ટ પ્રોબ્લેમ હોય તેને ન કરવું જોઇએ
હાઈ બીપીથી પીડાતી વ્યક્તિએ પણ ન કરવું જોઇએ
સગર્ભા સ્ત્રીઓ કોફીનું સેવન ન કરવું જોઇએ
સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ કોફીનું સેવન ન કરવું જોઇએ.
ગેસ્ટ્રોની સમસ્યા હોય તો પણ કોફીનું સેવન ન કરવું