ટીવી એક્ટ્રેસ રૂમા શર્માના નવા ફોટોશૂટથી ફેન્સના દિલ ધડકી ગયા છે

રૂમા શર્મા તાજેતરમાં ટ્રેડિશનલ શરારા ડ્રેસમાં સ્ટાઇલિશ લાગી રહી હતી  

હેવી જ્વેલરી, સ્મૉકી મેકઅપ અને કર્વી ફિગરમાં રૂમા શાનદાર લાગી છે  

ફરીથી ઇન્ટરનેટ પર રૂમા શર્માએ બૉલ્ડ એન્ડ હૉટ તસવીરો શેર કરી  

28 વર્ષીય રૂમા શર્માએ ટીવી એન્ડ ફિલ્મની દુનિયામાં કામ કર્યુ છે  

રૂમા શર્માએ હની ટ્રેપ સ્ક્વૉડ, ગાંડુ, દિમાગ કા દહીંમાં કામ કર્યુ છે

રૂમાએ કુંવારા હૈ પર હમારા હૈ, છોરીયાં, ધ ગ્રેટ ફિલ્મમાં કામ કર્યુ છે