વધારે પોષક તત્વો વાળો અને વધારે પ્રોટીન,આર્યન,કેલ્શિયમ અને પ્રોટીનવાળો ખોરાક લેવો

પ્રોટીન- દાળ અને કઠોળમાંથી મળે છે  

કૅલ્શિયમ- દૂધ ,દૂધની બનાવટ અને કેળામાંથી મળે છે  

વિટામીન- બધા શાકભાજી અને ફળોમાંથી મળે છે  

થોડું-થોડું દિવસમાં 5-7 વખત ખાવું  

લીંબુ, નારંગી, નાળિયેરના પાણી લેવા

ગર્ભસ્થ બાળકના વિકાસ માટે રોજ 1 ગ્લાસ દૂધ પીવું જોઈએ