ટીવી એક્ટ્રેસ ટીના દત્તાના હૉટેસ્ટ લૂકમાં નવા પૉઝ સામે આવ્યા છે

તાજેતરમાં જ ટીના દત્તાએ વેકેશન એન્જૉયની તસવીરો શેર કરી છે  

ટીના અત્યારે માલદીવના વેકેશન પર છે, ત્યાંથી તસવીરો શેર કરી રહી છે  

32 વર્ષની એક્ટ્રેસ ટીના દત્તાની હૉટનેસ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે  

ટીના દત્તાનો જન્મ 27 નવેમ્બર, 1991માં કોલકત્તામાં થયો હતો  

 ટીવી એક્ટ્રેસ ટીવી શૉ ઉતરણમાં ઇચ્છાનું પાત્ર ભજવીને જાણીતી થઇ હતી

ટીનાએ રિયાલિટી ખતરો કે ખિલાડી અને બિગ બૉસમાં પણ ભાગ લીધો હતો