ટીવી એક્ટ્રેસ આમના શરીફે તેની સુંદરતા માટે જાણીતી છે

તેણે તાજેતરમાં જ નવું ફોટોશૂટ કરાવ્યું છે  

આ ફોટોશૂટમાં બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે  

આમના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે  

આમના શરીફનો જન્મ 16 જુલાઈ 1982ના રોજ મુંબઈમાં થયો હતો  

આમના શરીફ ક્યારેય અભિનેત્રી બનવા માંગતી ન હતી.

આમના શરીફના પિતા ભારતીય હતા અને માતા ફારસી બહેરીની હતી.