વિટામિન્સ અને મિનરલ્સનો ભંડાર છે કંકોડા

ઘણા વિસ્તારમાં તેને કંટોલા પણ કહેવામાં આવે છે  

કંકોડા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે  

તેનાથી શરદી, ઉધરસની સમસ્યા પણ દૂર થાય છે  

કંકોડા ખાવાથી માથાના દુખાવામાં રાહત મળે છે  

કંકોડા ખાવાથી પાઈલ્સ અને કમળો જેવી બીમારીઓ પણ દૂર થાય છે

કંકોડા ખાવાથી ડાયાબિટીસમાં પણ ઘણો ફાયદો થાય છે