ખજૂર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે  

તેમાં અનેક પ્રકારના વિટામિન અને પોષક તત્વો મળી આવે છે  

શું રાતે ખજૂર ખાઈ શકાય કે નહીં?  

હા, રાતે ખજૂર ખાઈ શકાય છે  

દરરોજ સૂતા પહેલા 2-4 ખજૂર ખાવાથી અનેક પ્રકારની બીમારીથી છૂટકારો મળી શકે છે  

રાતે ખજૂર ખાવાથી ઉંઘની સમસ્યા દૂર થાય છે

ખજૂર ખાવાથી કબજીયાતની સમસ્યા પણ દૂર થઈ શકે છે