ટીવી એક્ટ્રેસ આકાંક્ષા પુરીએ નવી તસવીરોથી ઇન્ટરનેટ પર ધમાલા મચાવી છે

આ વખતે અભિનેત્રી આકાંક્ષા પુરીનું ફોર્મલ ડ્રેસમાં ગાર્ડન ફોટોશૂટ વાયરલ થયુ છે  

આકાંક્ષા પુરીએ ગાર્ડનમાં કેમેરા સામે ખાસ પૉઝ આપીને ફેન્સને ઘાયલ કર્યા છે  

ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ, અને ગૉગલ્સ સાથે પૉઝ આપ્યા છે  

એક્ટ્રેસ આકાંક્ષા પૂરી અવારનવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે  

આકાંક્ષા પૂરીનો કાતિલ લૂક સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે

સ્પોર્ટ્સ લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે