પાણી આપણા શરીરની દરેક કોશિકાઓ માટે ખૂબ મહત્વપૂર્ણ તત્વ છે
પાણી શરીરમાં પોષક તત્વોને લાવવા અને લઈ જવાનું કાર્ય કરે છે
દરરોજ આશરે 2 લીટર પાણી પીવાથી ઉર્જાનું સ્તર વધે છે
પરંતુ શું તમે જાણો છો કે ગરમ પાણી પીવાથી લીવર ખરાબ થાય છે?
ગરમ પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે
ગરમ પાણી પીવાથી મેદસ્વિતા ઘટે છે, ઉપરાંત ડાયજેસ્ટિવ સિસ્ટમ પણ હેલ્ધી રહે છે
પરંતુ કેટલાક લોકો ગરમ પાણી એટલા માટે નથી પીતાં કે તેમને લાગે છે તેમનું લીવર ખરાબ થઈ જશે