બૉલ્ડ એન્ડ બિન્દાસ એક્ટ્રેસ સીરત કપૂરે નવું ફોટોશૂટ વાયરલ કર્યુ છ

આ વખતે સાઉથની હૉટ ગર્લ સીરત કપૂરે કેમેરા સામે ક્લીવેજ ફ્લૉન્ટ કરી છે  

કર્લી હેરી બન, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે એક્ટ્રેસે લૂકને કેરી કર્યો છે  

સીરતે કર્વી બૉલ્ડ ફિગર બતાવીને ફેન્સના હોશ ઉડાવ્યા છે  

31 વર્ષીય બૉલ્ડ એક્ટ્રેસ સીરત કપૂરનો જન્મ મુંબઇમાં થયો હતો  

એક્ટિંગની સાથે સીરત મૉડેલિંગ અને કૉરિયોગ્રાફી-ડાન્સ કરે છે

સીરત કપૂરે 2014માં તેલુગુ ફિલ્મ રન રાજા રનથી એક્ટિંગ શરૂ કરી હતી