માથાના દુખાવાથી રાહત મેળવાનો ઉપાય

પેઇન કિલર વિના મટાડો માથાનો દુખાવો  

ફુદીનાનું પાણી કે પાન ચાવવાથી મળશે રાહત  

આદુનું સેવન પણ માથાનો દુખાવો મટાડશે  

લવિંગ ઘસીને તેને સૂંઘવાથી રાહત મળશે  

તુલસીના પાન ચાવવાથી મળશે રાહત

ગરમીમાં બરફનો શેક પણ દુખાવો મટાડશે