આજના સમયમાં મોટાભાગના લોકો દારૂ પીવે છે
વધુ પડતો દારૂ પીવાથી અનેક પ્રકારની બીમારીઓ થઇ શકે છે
શું તમે જાણો છો દારૂ પીધા બાદ શરીરમાં દુઃખાવો કેમ થાય છે
દારૂ પીધા બાદ શરીર દુઃખાવાનું કારણ દારૂની અસર હોય છે
જ્યારે તમે દારૂ પીવો છો તો આલ્કોહોલના કણ તમારા લોહીમાં ભળી જાય છે
આ કણ તમારા મગજમાં પહોંચે છે
તેઓ ન્યૂરોટ્રાન્સમીટરને પણ પ્રભાવિત કરે છે