એક્ટ્રેસ નિકીતા દત્તાનું નવુ ફોટોશૂટ ખુબ વાયરલ થઇ રહ્યું છે

આ વખતે નિકીતા દત્તાએ પિન્ક સાડીમાં ટ્રેડિશનલ ફોટોશૂટ કરાવ્યુ છે  

'કબીર સિંહ' ફેમ નિકિતા દત્તા તેના બોલ્ડ લુક માટે હંમેશા ચર્ચામાં રહે છે  

નિકીતા દત્તાએ ફોટોશૂટ દરમિયાન કેમેરા સામે ક્લીવેજ ફ્લૉન્ટ કરી હતી  

ઓપન લૉન્ગ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે નિકીતા દત્તાએ લૂકને કેરી કર્યો હતો  

 નિકિતા દત્તાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના નવા ફોટા પોસ્ટ કર્યા છે

નિકીતા દત્તા પોતાની કિલર સ્ટાઇલથી ચાહકોને દિવાના બનાવી દીધા છે