રૂમા શર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

રૂમા શર્માના ઈન્સ્ટાગ્રામ પર 1.6 મિલિયન ફોલોઅર્સ છે  

તાજેતરમાં રુમાએ કેટલીક તસવીરો શેર કરી છે  

આ તસવીરોમાં રુમા રેડ સાડીમાં જોવા મળી રહી છે  

આ તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે

 રુમા આ તસવીરોમાં બોલ્ડ પોઝ આપતી જોવા મળી

ફેન્સ આ તસવીરો પર ખુબ કોમેન્ટ કરી રહ્યા છે