બૉલીવુડ સ્ટાર એક્ટ્રે્સ ઋષિતા ભટ્ટની નવી તસવીરો સામે આવી છે

તસવીરોમાં ઋષિતા ભટ્ટ 42 વર્ષની ઉંમરે પણ હૉટ એન્ડ બૉલ્ડ લાગી રહી છે  

'અશોકા' સ્ટાર ઋષિતા ભટ્ટનું એકદમ હૉટ અદાઓવાળુ ફોટોશૂટ વાયરલ થયુ છે  

ઋષિતા ભટ્ટે શાહરૂખ સાથે ફિલ્મ 'અશોકા'થી બૉલીવુડ ડેબ્યૂ કર્યુ હતુ  

ઋષિતા ભટ્ટ અત્યારે 42 વર્ષની થઇ ચૂકી છે, છતાં પણ એકદમ હૉટ છે  

ઋષિતા ભટ્ટનો જન્મ મુંબઇની એક મરાઠી ફેમિલીમાં થયો હતો

ઋષિતા ભટ્ટ લંડનમાં ભણી હતી. તે એક સારી કથક ડાન્સર છે