ટૉલીવુડ હૉટ ગર્લ કેતિકા શર્માનું નવું ફોટોશૂટ ધૂમ મચાવી રહ્યું છે

સાઉથ ગર્લ કેતિકા શર્માએ આ વખતે ટીશર્ટમાં હૉટ પૉઝ આપ્યા છે  

કેતિકા શર્માએ કેમેરા સામે સેક્સી અદાઓ બતાવીને ફેન્સને ઘાયલ કર્યા છે  

ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે  

કેતિકા શર્મા બૉલીવુડ અને સાઉથની ફિલ્મોની જાણીતી એક્ટ્રેસ છે  

 28 વર્ષીય કેતિકા શર્મા શર્માનો જન્મ દિલ્હીમાં થયો હતો

કેતિકા શર્માને ફેન્સ બૉલ્ડ એન્ડ બ્યૂટીફૂલ રૉમેન્ટિક સ્ટાર કહે છે