ટમેટાનો ઉપયોગ રોજેરોજ દરેક ઘરમાં થાય છે
ટામેટા વિટામિન અને મિનરલ્સથી ભરપૂર હોય છે
આમ છતા કેટલાક લોકોએ ટામેટાનું સેવન ન કરવું જોઈએ
સાંધાનો દુખાવો હોય તેમણે ટામેટાનું સેવન ન કરવું
ડાયરિયાની સમસ્યા થવા પર ટામેટાનું સેવન ન કરવું જોઈએ
સાલ્મોનેલા નામનો બેક્ટેરિયા ડાયરિયાની સમસ્યાને વધારે છે
પથરીથી પીડિત વ્યક્તિએ ટામેટાનું સેવન ન કરવું