આ છે કોલેસ્ટ્રોલ વધવાના સંકેત, જેમાં હાઈ બ્લડ પ્રેશર થવું

માથામાં દર્દ અને દિલની ધડકન વધી જવી  

ત્વચાના રંગમાં બદલાવ થવો  

કોલેસ્ટ્રોલ વધવાથી પગ ઠંડા પડવા  

કોલેસ્ટ્રોલ વધતા શ્વાસ ફૂલવા લાગે છે  

કોલેસ્ટ્રોલ વધવાના કારણે થાકનો અનુભવ થાય છે

કોલેસ્ટ્રોલ વધવાના કારણે ગરદન કે પીઠમાં દર્દ થાય છે