વધારે સમય ભૂખ્યા રહેવાથી શરીમાં નબળાઈ આવી શકે છે
તેનાથી એનર્જી લેવલ અચાનક ઘટી જાય છે
લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી ચક્કર આવી શકે છે
તેના કારણે મૂડ ખરાબ થઈ શકે છે
વધારે સમય ભૂખ્યા રહેવાથી પેટમાં એસિડિટી વધી શકે છે
લાંબા સમય સુધી ન જમવાથી મેટાબોલિઝમ ધીમું પડી શકે છે
તેનાથી બોડીમાં ગ્લૂકોઝની કમી થઈ જાય છે