ત્રિફળા એક આયુર્વેદિક ઔષધિ છે  

ત્રણ ઔષધિઓ મળીને બનતી હોવાના કારણે તેને ત્રિફળા કહે છે  

તેમાં આંબળા, હરડે અને બહેડા ઔષધિઓ સામેલ છે  

ત્રિફળા પેટથી લઈ દાંત સુધીની બીમારીઓ દૂર કરે છે  

ખાલી પેટે તેનું સેવન વધારે ફાયદાકારક હોય છે  

આવો જાણીએ ત્રિફળાનું સેવન કેવી રીતે કરવું જોઈએ

ત્રિફળાનું સેવન પાણી સાથે સવારે અને સાંજે એક ચમચી કરી શકાય છે