લસણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક
તેના સેવનથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે
કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં મદદ કરે છે
હાર્ટ માટે પણ લસણ ખૂબ જ સારુ
લસણ તમારી ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે
લસણના સેવનથી ઈન્ફેક્શનથી બચી શકો છો
દરરોજ લસણની એક કળીના સેવનથી અનેક બીમારી દૂર રહે છે