દૂધીનું જ્યુસ આ બીમારીઓને રાખે છે દૂર  

શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે  

લીલી શાકભાજી પોષક તત્વો અને વિટામિનથી ભરપૂર હોય છે  

કેટલીક શાકભાજીના જ્યુસના સેવનથી ફાયદો થાય છે  

દૂધી ફાયબરથી ભરપૂર હોય છે  

દૂધીના શાકની સાથે તેનું જયુસ પણ સ્વાસ્થ્ય માટે સારું છે

દૂધીનું જ્યુસ અનેક બીમારીને દૂર કરે છે