આપણા ઘરમાં અનેક દેશી નુસખા હોય છે, જેનાથી અનેક બીમારીઓથી રાહત મળી શકે છે
આ પૈકી આપણા રસોડામાં લવિંગ અને આદુ હોય છે
બંને અનેક બીમારીની સારવારમાં મદદગાર છે
આદુ પણ લવિંગની જેમ અનેક બીમારીમાં દવાનું કામ કરે છે
ખાંસીના સમયે લોકો આદુની ચા કે કાચુ આદુ ખાવાની સલાહ આપે છે
વાત કરીએ લવિંગની તો અનેક પૌષ્ટિક તત્વોનો ખજાનો છે
લવિંગના સેવનથી ખાંસી, અસ્થમા જેવી સમસ્યાઓથી રાહત મળે છે