મધ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક
મધ સ્કીન માટે પણ ખૂબ જ સારુ
ઔષધીય ગુણોથી ભરપૂર મધ ગંભીર સમસ્યાઓથી બચાવે છે
રાત્રે સૂતા પહેલા એક ચમચી મધનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું
ગળામાં થતા દુખાવામાં પણ મધ રાહત આપે છે
ચહેરા પર મધ લગાવવાથી ખીલની સમસ્યા દૂર થાય છે
ચહેરા પર મધ લગાવવાથી સ્કિનમાં તાજગી આવે છે